________________ > આદર્શ મુનિ. પ્રકરણ ૩૮મું. સં. 1984. રતલામ. | પૂજ્યશ્રીના સહવાસમાં ચાતુર્માસ છે બિન KAREKK => ડતામાં મહારાજશ્રીનાં વ્યાખ્યાને ભર બજાર વચ્ચે થતાં હતાં. હિંદુ અને મુસલમાન કેમે પ ર તેમનાં આ વ્યાખ્યાનેને લાભ એકસરખી રીતે લેતી હતી. શ્રોતાજનોની સંખ્યા નદીમાં - જેમ પૂર આવે તેમ વધતી જતી હતી. મહારાજશ્રીએ તા. ૨૩મીને જ “પાપોથી શી રીતે મુક્ત થશો” એ વિષય ઉપર એક મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તે વેળાનું દશ્ય ખરેખર જેવા ગ્ય હતું. તેમાં એક ઠેકાણે તેઓશ્રીએ પિતાના વિષયના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરવા માટે મુસલમાનના છેલા પયગંબર સાહેબનું દૃષ્ટાંત રજુ કર્યું હતું. તે સાંભળતાંની સાથે જ મુસલમાન શ્રેતાજનોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. અરે, એક મુસલમાન બંધુ તે મેટા અવાજે રડવા લાગે. વાચક વર્ગ, જુઓ મહારાજશ્રીનાં વ્યાખ્યાનની અભૂતતા! જ્યારે મહારાજશ્રીનાં વ્યાખ્યાનથી મુસલમાન બંધુઓની આ સ્થિતિ થઈ ત્યારે જૈનેતર