________________ ૪ર૦. > આદર્શ મુનિ. ~i ~ ~~~~ ~^^^^^^^^ ^^^^^^^^^^^^ "- - * -~- *' /\:::+ + +:: ' ગુરૂછશ્રી ચૈથમલજી સાહેબ, - આ વિનીત શિષ્ય આપને નમ્ર અરજ કરે છે કે હું આપના દર્શન ઉદયપુર ખાતે કરી શકે નહિ તે માટે મને ઘણું દુઃખ થયું હતું. આપશ્રી બે વખત જાવરા ખાતે પધાર્યા અને મને ઘણું બધ આવે તે માટે આપશ્રીને હું ઘણે આભારી થયે છું. આપશ્રીનાં વ્યાખ્યાનને ઉપકાર હું કદી પણ વિસરીશ નહિ હું ઉદયપુરના મહારાણાજી સાહેબની આંખેના ઉપચાર માટે ગયો હતે છતાં આપશ્રીનાં દર્શન હું પામી શો નહિ. આપશ્રીનાં દર્શન કરવા માટે જોધપુર ખાતે આવવાની મારી ઈચ્છા છે. આપને સેવક, ઠેકટર હેરમસજી જ્યારે મહારાજશ્રીનું ચાતુર્માસ પૂરું થયું ત્યારે તેઓએ ત્યાંથી વિહાર કર્યો, તે વખતે સેંકડેનીજ સંખ્યામાં નહિ બલ્ક હજારે મનુષ્ય મહારાજશ્રીને વળાવવા માટે આવ્યા હતા. મહારાજશ્રીએ શહેરની બહાર સેજતિઆ દરવાજા આગળ આવેલ રાવરાજા સાહેબ શ્રી સૂરતસિંહજીના મકાનમાં ઉતારે કર્યો હતે. જોધપુરના સેજતિઆ દરવાજાની બહારના ભાગમાં * પત્ર લખનાર મહાનુભાવ એક પારસી સજજન છે. મહારાજશ્રી તરફ તેમને કેટલો બધે ભક્તિભાવ ઉછળી રહ્યા છે તેનો પત્ર વાંચવાથી કંઈક ભાસ થઇ શકશે. ડૉકટર હોરમસજી ખાસ કરીને આંખના એક કુશલ ર્ડોકટર છે, તેમણે અનેક આંખના દરદીઓને આરામ કરીને સારી નામના મેળવી છે.