________________ 402 > આદર્શ મુનિ. પ્રકરણ 37 મું. YUXUPINYWNWWFNWYN W LIEVE સં. 1983. જોધપુર. આ સમગ્ર રાજધાનીમાં જીવદયા પ્રતિપાલન. KSS,不代S、S、KKK.KK,水水水水水,不 ણપુરમાં મહારાજશ્રીને પ્રભાવશાળી ઉપદેશ ભાં થયે. તેના પરિણામે રાણાવત ઠાકોર સાહેબ ( શ્રીમાન પૃથ્વીસિંહજીએ દરેક અગીઆરસ, જો અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસ દરમ્યાન શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. જ્યારે તેઓશ્રીએ ત્યાંથી વિહાર કર્યો ત્યારે ખુદ ઠાકોર સાહેબ છ માઈલ સુધી પગે ચાલીને તેમને વળાવવા માટે ગયા હતા. ત્યાંથી તેઓશ્રી સાદડી પધાર્યા મહારાજશ્રી સાથે દીક્ષા મુમુક્ષુ નાગડાનિવાસી ગેંદાલાલજી તેમજ મહારાજશ્રીના સાંસારિક સંબંધના ભાણેજ નીમચનિવાસી મેહનલાલજી અને સોહનલાલજી હતા. તેથી શ્રીસંઘ તરફથી ઘણા ઠાઠમાઠ સાથે મહા-સુદ પને રેજ ગેંદાલાલજીને તેમજ ઉદયપુર નિવાસી ઘાસીબાઈને દીક્ષા આપવામાં આવી અને