________________ '.... ^^^^^^ ^^^^^k * * . 386 >આદર્શ મુનિ. પ્રધાન–મહારાજ! એ વૃદ્ધ થઈ ગયું છે, અને થોડા દિવસો બાદ તે મરણ પામશે. રાજા–મરવું એટલે શું? પ્રધાન –તેના શરીરમાંથી આત્મા નીકળી જશે. રાજા—વારૂ પ્રધાનજી! આ જનાવરેની શું આવીજ દશા થતી હશે? પ્રધાન –નહિ રાજન! આ ઘટના તે સઘળાને માટે સામાન્ય છે. રાજા –તે શું મારી પણ આ દશા થશે? પ્રધાને–જરૂર. આપ તે શી વિસાતમાં છે? મેટા મોટા ભૂપતિઓ પણ ચાલ્યા ગયા છે. આ સાંભળી ચંકી ઉઠીને તે બે તર્જ પંજીકી. હમ નહીં અમર રહે જગમેં, નહીં બુઢાપ આવે; જાગીરી બક્ષીસ કરું, જો દવા ખીલાવે. અર્થાત દૂર દૂરથી વૈદે બોલાવી મારા મરણને ટાળવાની આષધિ બતાવે, અને તે ઔષધિથી મારું મેત ન થાય તે તે વૈદ્યને હું ઘણી જાગીરે બક્ષીસ કરું. પ્રધાન નરેન્દ્ર! એ મૃત્યુ આગળ તે મેટામેટા ધવંતરિ વિદ્યા પણ હારી ગયા, અને તેજ મેતના પતે ભક્ષ બન્યા. કેઈ એક કવિઓ–ગાયું છે કે -