________________ > આદર્શ મુનિ Tયા રા વિરૂ, 3gpવંત પંથमेणंवि एवं उत्तरेणवि एवं उद्दपि अहे असंखेजाउ जोयण कोडा कोडिड आयाम विरवंभेण एयंसिणं भंते महालए लोगंस्सि अस्थि कोइ परमाणु पोग्गलमेतेवि पएसे जहाणं अयं जीवे न जाएवा न महेवा ? णो इणटे समठे। અર્થાત્ એ સમયમાં એક વખતે ભગવાન મહાવીર સ્વામીને ગતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે- હે ભગવાન! આ સંસાર કેવડે મોટો છે ?" તેના ઉત્તરમાં ભગવાને કહ્યું. આ જગત બહુ વિસ્તૃત છે. અસંખ્ય કોટિ કોટિ એજન પૂર્વમાં વિસ્તાર પામેલું છે. તે જ પ્રમાણે તેને વિટિર ઉત્તર, દક્ષિણ તથા પશ્ચિમ દિશાઓમાં પણ છે.” દૈતમે ફરીથી પુછયું-“હે ભગવાન! આવા વિસ્તુત જગતમાં સૂક્ષ્મતમ પરમાણુના પ્રદેશમાં પણ આ જીવને જીવન અથવા મૃત્યુ નહિ થયું હોય શું?” ભગવાને ઉત્તર આપે-“હે ગૌતમ, એવું એક પણ સ્થાન બાકી નથી કે જ્યાં આ જીવનું જીવન અથવા મરણ થયું ન હોય ?" મુનિશ્રીએ કહ્યું-“મહારાણા સાહેબ ! આ સઘળું જ્ઞાન શ્રવણ કરવાથી થાય છે. ભગવાન મહાવીરે કહ્યું છે - सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं / उभयपि जाणइ सोचा, जं सेयं तं संमायरे // દશવૈકાલિક અધ્યાય 4, ગાથા 11 અર્થાત્ શ્રવણ કરવાથી સન્માર્ગનું જ્ઞાન થાય છે, તથા શ્રવણ કરવાથી પાપમાર્ગનું પણ જ્ઞાન થાય છે. તે પછી