________________ 334 > આદશ યુનિ. Udaipur, 12-10-1926 I have heard much good of Chothmalji Maharaj and believe him to be an influence for good lectures wherever he goes. His preachings seem to exercise much impression on young and old. I trust he will long be spared to carry on his beneficient work. (Sd.) C. G. Chenwiks Trench, I. C. S. Settlement Officer and Revenue Commissioner, Mewar. આ પત્રનો ભાવાર્થ આ રહ્યો - ઉદયપુર તા. ૧ર-૧૦-૧૯૨૬. મેં ચાથમલજી મહારાજની અત્યંત તારીફ સાંભળી છે, અને માનું છું કે કલ્યાણકારી કાર્યો માટે તે ભારે પ્રભાવશાળી છે. વળી જ્યાં જ્યાં તે પદાર્પણ કરે છે, ત્યાં વ્યાખ્યાન કરે છે. આબાલવૃધ્ધો ઉપર તેમના ઉપદેશની ઉમદા અસર થાય છે. તેમનું પરોપકારી કાર્ય આગળ ધપાવવા તેઓ દીર્ધાયુષી થશે, એ મને વિશ્વાસ છે. | (સહી) સી. જી. ચેનવિક્સ વેંચ, : આઈ. સી. એસ. સેટલમેંટ ઓફીસર અને રેવન્યુ કમિશ્નર મેવાડા