________________ 328 > આદર્શ યુનિ. સુશિષ્ય શ્રી મોતીલાલજી મહારાજે તેત્રીસ દિવસની તથા વયેવૃદ્ધ પંડિતરત્ન શ્રી નંદલાલજી મહારાજના સુશિષ્ય શ્રી છોટુલાલજી મહારાજે ચોપન દિવસની તપસ્યાને પ્રારંભ કર્યો. 1. શ્રાવણ સુદ 15 ને દિને અજમેરથી યુરોપિયન ભકતને પત્ર મહારાજશ્રીની સેવામાં આવ્યું. તે નીચે મુજબ છે - Durgah House, AJMER. 8th Sept. 1926. Dear Svami Chothmal Maharajji, . We were very pleased to hear you are at dear old Udaipur and respectfully convey our Salaams and remembrances. We trust you and all your disciples are well and carrying on your noble work and preaching of love and kindness to all life. We often remember you and still hope, we may meet again. We have had good rain since the last week in August. May you be long spared to be a blessing to many our many many Salaams Maharajji to you and to all the Swamijis. Yours Devotedly, (Sd.) F. G. TAYLOR. ગરમ પાણી સિવાય કંઈ પણ ખાવું પીવું નહિ તેને તપસ્યા