________________ આદર્શ મુનિ. ***:: >>^^^^\':::::1/18': પરંતુ શારીરિક આરોગ્યની જ જે ખામી રહી જાય તે આ મનુષ્યજન્મ ફેકટ છે. અરે, છએ વાનાં કદાચિત્ મળી ગયાં હોય; પરંતુ જે નિસ્પૃહી ઉપદેશકને વેગ ન થયો હોય તો સદુપદેશ નહિ મળવાથી અજ્ઞાનદશા જ રહી જાય. કહ્યું છે કે, જ્ઞાનેન નઃ પશુમિ નમન. અર્થાત્ જ્ઞાનહીન મનુષ્યજન્મ પશુતુલ્ય બની જાય. દૈવયોગે આ સાતે વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય; પરન્તુ આસ્તિતા રાખીને શ્રદ્ધા બેસાડવી એ ઘણું કઠણ કામ છે. ધારો કે, શ્રદ્ધા પણ કદાચિત્ બેસી જાય; પરંતુ તેને અનુકૂળ આચરણ કરવું એ વિશેષ કઠણ થઈ પડે. હવે સમજે કે, કદાચિત તે મુજબ આચરણ કરવાની શક્તિ પણ પ્રાપ્ત થઈ જાય; તો પણ દરેક મનુષ્યને કમસર દરેક વસ્તુને એકસરખે યોગ્ય થવા પામે એ અતિશય કઠણ કાર્ય છે. તેમાં વળી આ બધે સુગ એકાએક અને અનાયાસે થઈ જાય એ તે વળી ઘણું કઠણ કાર્ય છે. હે રાજન, આ બધી સામગ્રીઓ આપને તે સ્વાભાવિક રીતે મળેલી છે. માટે આપે પરભવમાં ઘણું ઘણું તીવ્ર તપસ્યા કરી છે એમ નિશ્ચયે સમજવું જોઈએ. આ તેજ તપસ્યાનું જીવતું જાગતું ફળ છે કે, અત્યારે આપ આ બધા રાજવૈભવને ભેગવટે કરી રહ્યા છે. આપના શરીરે જરાતરા પસીને વળે તો આપના દાસ દાસીઓ આપના માટે પોતાના લેહીની નદીઓ વહેવરાવવા તૈયાર છે. ત્યારે તે એ કશાએ વાદવિવાદ વગરજે સિદ્ધ થઈ ચૂકયું છે કે આપ પરભવની તપસ્યાને લઈને જ નામાંકિત થયા છે. જ્યારે એમ છે ત્યારે તો ભવિષ્યની ખચ માટે આ જન્મમાં આપ જે પુણ્ય એકઠું કરી રહ્યા છે એથીએ વધુ પુણ્ય