________________ આદર્શ મુનિ. 297 : ---- - - - :: * * * * * * * છે..... ... * . * * * * . * * * * * *---- * * * * * ^ ^^^^^^^ %.. 5 ચિદ શિષ્યના પરિવાર સાથે “શિવનિવાસ નામના દરબારી મહેલમાં પધરામણી કરી હતી. શ્રીમાન મહારાણાજી સાહેબે વિનય તેમ ભક્તિભાવપૂર્વક મહારાજશ્રીનું સ્વાગત કર્યું તે ઉપરાંત મહારાણાજી સાહેબે કહ્યું કે, “આપે અહિં પધારવાની મેટી મહેરબાની કરી” જવાબમાં મહારાજશ્રીએ કહ્યું કે અમારે તો એ ધર્મ જ છે. કહી નીચે લખેલો પ્લેક સંભળાવ્યા:– ॐकार बिन्दु सयुक्तं नित्यं ध्यायन्ति योगिनः / कामदं मोक्षदं चैव ॐकाराय नमोनमः / / છે એ પવિત્ર શબ્દ પરમાત્માવાચક છે, તેનાં ધ્યાન, મોટા મેટા રષિ-મુનિઓ તેમજ સંસારીજને મેક્ષપ્રાપ્તિ માટે હરહમેશ કરતા રહે છે. તેનાં રટણથી એ વિશ્વબંધુને નમસ્કાર થાય છે. આ શબ્દની ઉત્પત્તિ જૈનોનાં મોટા મંચના પહેલા અક્ષરેથી થાય છે. આ એક બીજાક્ષર છે. તેને વાવવાનું ક્ષેત્ર તે અધિકારી મનુષ્યનું હૃદયરૂપ ક્ષેત્ર છે. એ સિવાય તેને વાવવાની બીજી કોઈ જગ્યા છે જ નહિ. બસ, આ ભૂમિ એજ તેનું ઉત્તમ સ્થાન છે. દેવે પણ આવી લાયકાત સંપાદન કરવાના ભૂખ્યા હોય છે. તેઓ હંમેશાં આ ધૂનમાં ને ધૂનમાંજ રહીને અનિમેષ દૃષ્ટિએ એકીટશે એજ સમયની રાહ જોઈ રહ્યા હોય છે કે, કયારે મનુષ્યાવતાર ધારણ કરીને પરમાત્માના ધ્યાનમાં મસ્ત બનીએ અને ક્યારે મેક્ષિપદ મેળવવાની અનુપમ તક હાથ ધરીએ. મનુષ્યોનો દેહ એજ એક એવું સાધન છે કે જે સાધન વડે મનુષ્ય નર નારાયણ બની શકે છે. પહેલું તો આ અતિ