________________ > આદર્શ મુનિ AAAAAAAAAAnnnnnnnnnnn છે અને સૈથી વધુ ગૈરવની વાત તો એ છે કે, તેણે દાની અને પાપકારી શેઠજી જેવા ચારિત્ર્યવાન અને લેક કલ્યાણકારક મહાપુરૂષને ધારણ કર્યા છે. એવી રીતે મહારાજશ્રીએ દયા તેમજ પરોપકારને પૂરે પ્રચાર કરતાં કરતાં શાન્તિપૂર્વક ચાતુર્માસની પૂર્ણાહુતિ કરી. તેમના આ સહવાસના પરિણામે હજારે મૂંગા અને નિરપરાધી પ્રાણીઓને અભયદાન મળ્યું હતું. ઉપરાંત કેટલાય ત્યાગ તેમજ પ્રત્યાખ્યાને પણ થયાં હતાં, જેને ઉલ્લેખ ક્ષમાપનામાં થઈ ગયા છે. ચાતુર્માસ પૂરું થતાં મહારાજશ્રીએ ત્યાંથી વિહાર કર્યો. આબાલવૃદ્ધ સેંકડો સ્ત્રી-પુરૂષે તેમને વળાવવા ગયા. શ્રીમાન શેઠ કુંદનમલજીની તબિયત બરાબર નહિ હોવા છતાં તે વળાવવા આવ્યા હતા. સ્થાનકવાસી મુનિને વળાવવામાં સહકાર આપે એ તેમને આ પહેલે પ્રસંગજ હતા. શેઠશ્રીનાજ બગીચામાં મહારાજશ્રીએ રાત રહીને ત્યાંથી પ્રાતઃકાળે વિહાર કર્યો અને રાજાવાસ ગયા. ત્યાં પણ શેઠશ્રી પરિવાર સહિત ફરીવાર દર્શન માટે આવ્યા હતા. એ અરસામાં મારવાડથી સેંકડે ગાયો ચારા પાણીની તંગીથી માલવા તરફ લઈ જવામાં આવતી હતી. તે ભૂખી તરસી ગાય માટે ઉપર્યુક્ત દાનવીર શેઠશ્રીએ મેટા પાયા ઉપર ચારા-પાણીને સુન્દર પ્રબન્ધ થોડા વખત માટે કરાવી આપે હતો. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને જવાજે થઈને ભીમની તરફ જતા હતા તેવામાં તે બંદરને શ્રાવકસમૂહ આવી પહોંચ્યા, અને પિતાનાં ગામ તરફ પધારવા માટે વિનંતિ કરી. પરંતુ મહારાજશ્રીએ અનેક કારણે રજુ કરીને બદનેર તરફ આવવાનું નાકબૂલીને આગલા ગામ તરફ વિહાર કર્યો, તેમ છતાં બદરના