________________ 298 - >આદર્શ મુનિ. -------------------------- -................ :-* - 1 01 .0 11 . 1 -^^^^^ . પ્રકરણ ૩૫મું. સંવત 1981H ખ્યાવર. 1) પ્રભાવશાળી વ્યાખ્યાન પરિણામે 12280 ૦)નું જબરું દાન અને Aહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ઝાલામંડ થઈ કાંકેરા - ર મ પધાર્યા, ત્યાં ઈટાવા તરફથી કેટલાક બ્રાહ્મણ 0 જાનમાં આવ્યા હતા. તેજ લગ્નસમારંભ ઉપર કે આસપાસનાં ગામડાંના બ્રાહ્મણે મેટી સંખ્યામાં એકત્ર થયા હતા. જેટલા બ્રાહ્મણો આવ્યા હતા, તે સઘળા માટે ભાગે મહારાજશ્રીથી અપરિચિત હતા. માત્ર એક બે વ્યકિતઓજ મહારાજશ્રીના નામથી પરિચિત હતી. મહારાજશ્રીના મુખમંડળ ઉપર અદભૂત વ્યાખ્યાનકાર તરીકેની તેજસ્વિતા કોનાથી છુપાઈ રહે છે? તે મુજબ કેટલાક બ્રાહ્મણે તથા અલીગઢ સીટીવાળા ઉપદેશક કવિવર લાલચંદજી શર્મા આદિ એકઠા થઈ મહારાજશ્રીની પાસે આવ્યા, અને ઉપદેશ શ્રવણ કરવાની ઈચ્છા દર્શાવી. મહારાજશ્રીએ તેમની વિજ્ઞપિતને સ્વીકાર કરી એક વ્યાખ્યાન આપ્યું. તેને પેલા બ્રાહ્મણો ઉપર પુષ્કળ પ્રભાવ પડે, અને