________________ 276 > આદર્શ મુનિ. ::::0000000000000-~~-.............^^^^^^^^^^^^^^^^^^^^, ડાકટર એસીસ્ટન્ટ સર્જન, શ્રીમાન સોની નારાયણપ્રતાપજી બી. એ. એલ. એલ. બી. બાર-એટ-લે, શ્રીમાન કાઝી સયદ અલી H. L. M. s. (લંડન), શ્રીમાન્ ભભુતસિંહજી રાજવકીલ વગેરે સંખ્યાબંધ રાજ્ય અમલદારોએ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધો હતો. મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને જનતા ઘણું પ્રસન્ન થઈ હતી તા. ૧૮-૧-૧૯૨પ ને રેજ એસવાલ યંગમેન્સ સેસાયટીની કાર્યકારિણી સભાના સભાસદેના આગ્રહથી “એકતા' વિષય ઉપર મહારાજશ્રીએ ભાષણ આપ્યું હતું, જનતા ઉપર તેને સુંદર પ્રભાવ પડે હતો. કેટલાય સજજોએ ત્યાગ અને પ્રતિજ્ઞાઓ કરી હતી. સભાના સેક્રેટરી રાયસાહેબ કિસનલાલજી બાફણા બી. એ. એ નીચે મુજબ ત્યાગ કર્યો હતો - (1) હું મારા સ્વાર્થ તેમજ કઈ પણ પ્રકારની મર જીથી ક્યારે પણ જુઠું બોલીશ નહિ. (2) હું પિતાના તેમજ પારકાનાં મૃત્યુ પ્રસંગે 12 દિવસથી વધારે દિવસ સુધી શેક રાખીશ નહિ. (3) હું બાર મહીનામાં ચાવીશ દિવસ સિવાય બધા દિવસમાં શીલવ્રત પાળીશ. (4) હું પિતાનાં રક્ષણ સિવાય બીજા ઉપર ઇષ્ય દ્વેષ અને કેધ કરીશ નહિ. અને તેમના સુપુત્ર શ્રી અમૃતલાલ આસિ. સર્જન, એલ. એમ. એસ. એમણે પણ પ્રતિજ્ઞા કરી કે આજથી જોધપુર શહેરના ઓશવાલ ભાઈઓના ઉપચાર કંઈ પણ કરી લીધા વગરજ કરીશ. ચોપાટ, શેતરંજ વગેરે રમતમાં મારે સમય