________________ આદર્શ યુનિ. ^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^-~-~~~-~-~~-~~~-~~-~-~~~-~~-~ આપીને મહારાજશ્રીએ વિહાર કર્યો. શ્રીમાન ઠાકોર સાહેબ ઘણે લાંબે સુધી મહારાજશ્રીને વળાવવા આવ્યા હતા. મહારાજશ્રી મેગડે ઝાલામંડ થઈને જોધપુર ખાતે પધાર્યા. ત્યાંનો જનસમૂહ મહારાજશ્રીથી સારી રીતે પરિચિત હતો. જેથી શહેરમાં પધારવાના સમાચાર મળતાંવેંતજ જનસમૂહમાં ખુશાલી પ્રકટી નીકળી. ત્યાં સૌથી પહેલાં સાહિત્યપ્રેમી પંડિત મુનિશ્રી પ્યારચંદજી મહારાજે કેટલાક વખત સુધી ઉપદેશ આવે, ત્યાર પછી જ્યારે મહારાજશ્રીએ પોતાની મધુર પણ એજસ્વી ભાષામાં વ્યાખ્યાન શરૂ કર્યું, ત્યારે તે મનુષ્ય સંખ્યામાં વૃદ્ધિજ થતી ચાલી હતી. તા. ૪–૧–૧૯૨૫ને રેજ આહારની હવેલીમાં જાહેર વ્યાખ્યાન “મનુષ્ય કર્તવ્ય વિષય ઉપર થયું હતું. તે વખતે લગભગ 5000 પાંચ હજાર જેટલા મનુષ્યો હાજર હતા. શ્રીમાન ઠાકરસાહેબ શ્રીઉગરસિંહજી સાહેબ સુપરિન્ટેન્ડેન્ટ કોર્ટ ઓફ વર્ડઝ, હેમ મેંબર શ્રીમાન કીસનલાલજી સાહેબ અને કાઉન્સીલ ઓફ સ્ટેટના ટ્રેઝરર શ્રીમાન હંસરાજજી કોટવાલ જોધપુર સીટી, શ્રીમાન ઉદયરાજજી સાહેબ, નાયબ કોટવાલ, શ્રીમાન મોતીલાલજી સાહેબ ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ દીવાની અને ફેજદારી કાર્ટ, શ્રીમાન રણજીતસિહજી સાહેબ બી. એ. એલ. એલ. બી. સેકંડ કલાસ મેજીસ્ટ્રેટ, દીવાની અને ફોજદારી કેટે, શ્રીમાન નવ રત્નમલજી સાહેબ, ભૂતપૂર્વ મેજીસ્ટ્રેટ ઑફ વાર્ડઝ, શ્રીમાન કેવલચંદજી સાહેબ, ભૂતપૂર્વ દીવાની કેટે મેજીસ્ટ્રેટ, શ્રીમાન જસવંતશેઠજીસાહેબ બી. એ. એલ. એલ. બી. ભૂતપૂર્વ સંપાદક ઓસવાલ રજીસ્ટ્રાર, રાવસાહેબ શ્રીમાન કિસનલાલજી સાહેબ બી. એ. ભૂતપૂર્વ મેજીસ્ટ્રેટ, શ્રીમાન અમૃતલાલજી