________________ આદર્શ મુનિ. ર૫૩ * * * * * * w w w w w w w w w w w w તેથી તમે જરા વિચાર કરીને બોલે. વગર વિચાર્યું કોઈને અનાથ કહેવું એ નરી અજ્ઞાનતા અને અવિવેક છે. મુનિ –રાજન! હું મારી અજ્ઞાનતા પ્રગટ કરું છું, કે તું તારી મૂર્ખતાનું પ્રદર્શન કરે છે, તેનો નિર્ણય તો કોઈ ત્રીજી તટસ્થ વ્યક્તિ જ કરી શકે. પરંતુ હું તારી સાથે થોડી ઘણી વાત કરું, તેને સાંભળીને તું જાતે જ સ્વીકાર કરશે કે “વાસ્તવિક રીતે હું પોતે મૂર્ખ છું.?” પહેલાં તો અનાથ શબ્દ કયે સ્થળે, કેવી દષ્ટિથી વાપરવામાં આવ્યું છે, તે તું સમજી શકતા નથી. મારાં ઘરમાં સમૃદ્ધિ ન હતી, અગર કેઈ કુટુંબી ન હતું, તેથી હું અનાથ છું કે બીજા કેઈ કારણથી તે પણ તું સમજી શક્યો નથી. શ્રેણિક - તો “અનાથ” શબ્દને શું આશય છે? અને તમે કેવી રીતે અનાથ થયા તે મને કહેવાની કૃપા કરશો ? તે સાંભળશે, તો હું ખુશીની સાથે તને કહીશ. - શ્રેણિકા–મને કોઈ પ્રકારને ક્ષોભ નથી. હું એ વાતને સાંભ ળવાને તે અત્યંત ઉત્સુક છું. તેથી આપ સુખેથી સંભાળાવો.' તે તેની ગણના આત્મશ્લાઘામાં થશે, પરંતુ અનાથતા તથા સનાથતાનો વારતવિક અર્થ સમજાવવાને માટે તે સિવાય બીજું કોઈ સાધન પણ નથી. હું કૌશામ્બી નગરીને નિવાસી છું. મારા પિતાનું નામ ધનસંચય છે. તેઓ કૈશાખી નગરીમાં એક આબરૂદાર ગૃહસ્થ