________________ આદર્શ મુનિ. ^^^ ^^^^^^^^^^^^^^. પ્રકરણ ૩૪મું. સંવત 1980. સાદડી (મારવાડ). 3 અપૂર્વ તપશ્ચર્યા અને શ્રાવકોને ઉત્સાહ. વખતે ભીલવાડામાં મન્દસૈર નિવાસી શ્રીમાન છે તે રત્નલાલ વીસા પિરવાડ આવી ગયા હતા. ત્રણે " વૈરાગીઓને વરઘોડો કાઢવામાં આવ્યો. મુનિશ્રી * નંદલાલજી મહારાજ, મુનીશ્રી દેવીલાલજી મહા રાજ તથા મુનિશ્રી ખૂબચંદજી મહારાજ પોત પિતાના શિષ્યો સહિત પધાર્યા હતા. વળી પૂજ્યશ્રી એકલિંગદાસજી મહારાજના સંપ્રદાયના ચોથમલજી મહારાજ પણ પધાર્યા હતા, આ પ્રમાણે ભીલવાડમાં સાધુઓ એકત્ર થયા. આ વખતે મહાવીર સ્વામીના જન્મોત્સવ સાથે ત્રણ વૈરાગીઓની દીક્ષા છે, એમ જાણે આજુબાજુનાં લગભગ 125 ગામેનાં લગભગ 5000 માણસે આવ્યાં હતાં, તે વખતનું દૃશ્ય રમણીય હતું. એગ્ય સમયે સાંસારિક વસ્ત્રા- ભૂષણેને ત્યાગ કરી ત્રણે વૈરાગીઓ સાધુ વેશ ધારણ કરી