________________ -- >આદશ યુનિ. આજે આ સ્વરૂપે જનતા સમક્ષ રજુ કરવા ભાગ્યશાળી થયા છું, તેથી પરમ કૃપાળુ પરમાત્માને કેટ કેટવાર આભાર માનું છું. મૂળ ગ્રંથ તથા તે ઉપરાંત બીજું લગભગ 150 પૃષ્ટનું વસ્તુ આ ગ્રંથમાં વિશેષ પ્રગટ કરવામાં આવ્યું છે, તે સઘળું હિંદી ભાષામાં હોવા છતાં, તેમાં કેટલાક મારવાડમાં પ્રચલિત શબ્દ તથા ઉક્તિઓને સમાવેશ થયેલે, તેનું વારંવાર એગ્ય સ્પષ્ટીકરણ આપણા ચરિત્રનાયક મુનીશ્રીના સુયોગ્ય શિષ્ય 5. મુનિશ્રી 1005 પ્યારચંદજી મહારાજે કરી આપી આ ગ્રંથના અનુવાદમાં સહાયતા કરી છે, તેથી તેમનો આ સ્થળે આભાર માનું છું. કુદરતની ગતિ ન્યારી છે. “મનુષ્ય ધારે છે કંઈ અને કુદરત કરે છે કંઈ” એ ઉકિત આ ગ્રંથના પ્રકાશનમાં પણ સંપૂર્ણ સાચી ઠરી છે. વિ. સં. ૧૯૮૭ની દીપાવલિના શુભ અવશરે આ ગ્રંથ જનેતા સમક્ષ રજુ કરવાની હાર્દિક અભિલાષા હોવા છતાં અનેક અણધાર્યા વિને ઉપસ્થિત થયાં. મારાં પરમ પૂજ્ય માતુશ્રીની ગંભીર બિમારીને લીધે મારે મારા વતન નડીઆદ લગભગ અર્ધા ભાદ્રપદ તેમની મિથ્યા ન થાય તેમ આશ્વિન માસ બેસતાં નવરાત્રીની ચેથને દિવસે તો મારાં માતુશ્રી આ ફાની દુનિઆને ત્યાગ કરી સ્વર્ગવાસી થયાં. આ સમયે મુદ્રણાલયમાં મુદ્રણનું કામકાજ ચાલુ થઈ ગયું હતું, છતાં ટાળી ન ટળે એવી મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થતાં મારે મુંબઈ છોડી તેજ દીવસે લાંબી મુદતને માટે બહાર જવું પડયું. એક તરફ છાપવાનું