________________ 200 - --> આદર્શ મુનિ. (છ ) यह विरद रजपूत प्रथम मुख झूठ न बोले। यह विरद रजपूत काछ परत्रिय नहिं खोले॥ यह विरद रजपूत दान देकर कर जोरे / यह विरद रजपूत मार अरियां दल मोरे॥ जमराज पांव पाछा घरे, देखि मतो अवधूत रो। करतार हाथ दीधी करद, यह विरद रजपूत रो॥ મારા આ પત્રમાં કંઈ અઘટિત લખાણ લખાઈ ગયું હોય તો તેને માટે ક્ષમાયાચના કરું છું. માગશર વદ 9 ) લી. શુભેચ્છક:સંવત 1977. ઈ. જોરાવરસિંહ સાહરંગી. એક દિવસ “દ્ધિા પરમો ધર્મ " એ વિષય ઉપર મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું, જેનો ઠાકોર સાહેબના મન ઉપર ખૂબ પ્રભાવ પડે. તેથી તે મુજબ પિતાની રિયાસતમાં તે વિગતનાં બે સુચનાપત્રે ફેરવ્યાં.* રાજમહિલાઓ તથા અન્ય વનિતાઓએ પણ કેટલીક પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ મહારાજશ્રીએ નાગદા તરફ વિહાર કરવાનો વિચાર કર્યો. પરંતુ તે અરસામાં તે થાંદલાને શ્રીસંઘ સાહરંગી આવી પહોંચ્યા, અને પિતાને ત્યાં આવવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરી. તેને સ્વીકાર કરી મહારાજશ્રીએ થાંદલા તરફ વિહાર કર્યો, અને બડેટ તથા પેટલાવદ થઈગ્ય સમયે થાંદલા પધાર્યા. માર્ગમાંનાં આ બંને જુઓ પરિશિષ્ઠ (2)