________________ ~~~~~~~~~~~~ ~~~ ~ આદર્શ મુનિ. 183 અષાડ સુદ ત્રીજને દિવસે મહારાજશ્રી જોધપૂર પધાર્યા. રાવ રાજા રામસિંહજીની હવેલીમાં તેમની પરવાનગીથી ઉતારે સાથે બીજા છ સાધુ હતા. જન. વ્યાખ્યાન સાંભળવાને તલપાપડ થઈ રહી હતી, પરંતુ દુર્ભાગ્યે એમ ન બની શકયું. જેશ્વર શ્રીસંઘને તારદ્વારા જૈતારણથી સમાચાર મળ્યા કે પૂજ્ય શ્રી લાલજી મહારાજ ચાતુર્માસ માટે નયા શહેર જતા રસ્તામાં અત્રે ઉતર્યા હતા અને અકસ્માત ત્રીજને દિવસે દેવલોક પામ્યા છે. આ સમાચારથી જોધપુર શ્રીસંઘમાં ગ્લાનિ પ્રસરી ગઈ. આપણું ચરિત્રનાયકે પણ પિતાને ખેદ દર્શાવતાં કહ્યું કે કેવા પાપકારી આત્માને જનતાની સેવામાંથી ઉઠાવી લીધા. તેમની ખોટ પૂરાવી ખરેખર અશક્ય નહિ તેપણ મુશ્કેલ તો છેજ. સાંપ્રદાયિક મતભેદ હતો તેમાં શું? અને તે પણ પિતા-પુત્રના જે હતો. ત્યાર પછી મહારાજશ્રીના શિષ્ય પ્યારચંદજી મહારાજે પૂજ્યશ્રીને લેકબદ્ધ પરિચય, સંક્ષિપ્ત પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે તમારી સુચના મુજબ થાય તે અત્યંત આવશ્યક તથા પ્રશંસનીય છે. વળી તે આપણું કર્તવ્ય પણ છે, પરંતુ સમાજને તે રૂચશે નહિ. તે તે કહેશે કે કાલે તે એક બીજામાં અણબનાવ હતા અને આજે પ્રેમ પ્રદર્શિત કરવા લાગ્યા છે! "जिवित बापसे दंगमदंगा, मुवे बाद पहुंचावे गंगा, यद्यपि शुद्धंलोकविरुद्धं ना करणीयं ना चरणीयं" વળી તેથી હે શિષ્ય! શુદ્ધ ભાવના છે એજ બસ છે કેમકે શુદ્ધ હોવા છતાં લેકવિરૂદ્ધ પડતા પરીણામ વિપરીત આવે છે.