________________ ~ ********^ ^^^^^^^ ^^^^^^^^^^^^^^^***** >આદર્શ મુનિ કર્યું છે. આશા છે કે ઉદારચિત્ત સુજ્ઞ વાચકે તેને અપનાવી લઈ અમારા સાહસમાં વૃદ્ધિ કરાવશે. પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ન રહે તેને માટે અમે સાવધાન રહ્યા છીએ, છતાં દષ્ટિદેવથી, કે મુદ્રકની ગફલતીથી અગર બીજા કેઈ કારણવશાત કે ત્રુટિ રહી ગઈ હોય તે સુજ્ઞ વાચકે તે સુધારીને વાંચવા કૃપા કરશે તથા એ ત્રુટિઓ તરફ કૃપા કરી અમારું લક્ષ ખેંચશે તે બીજી આવૃત્તિમાં તે સુધારવા ઘટતું કરીશું. અસ્તુ. શ્રીસંઘને કૃપાકાંક્ષી, માસ્ટર મિસરીમલ, મન્દી, શ્રી જૈનદય પુસ્તક પ્રકાશક સમિતિ, રતલામ.