________________ આદર્શ મુનિ. 171 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પ્રકરણ ૨૮મું. સંવત 1974. ખ્યાવર (નયા શહેર.) અંગ્રેજની શંકાઓ. વત ૧૯૭૪ના ચૈત્ર સુદ ૧ને દિવસે મહારાજ શ્રી ચિતૈડ પધાર્યા. ત્યાં મુનિશ્રી નંદલાલજી ( 5 ) મહારાજ તથા ચંપાલાલજી મહારાજ ' વિરાજતા હતા. મેગ્ય સમયે વ્યાખ્યાન માટે વ્યવસ્થા કરવામાં આવી. પહેલાં ચંપાલાલજી મહારાજે વ્યાખ્યાન આપ્યું. ત્યાર પછી મહારાજશ્રીએ આપ્યું. ચિત્તડ તળમાં તથા તેની સમીપનાં ગામમાં પ્લેગને ઉપદ્રવ હતે; તેથી લેકે અહીં તહીં વિખરાઈ ગયા હતા, તોપણ વ્યાખ્યાનમાં સારી સંખ્યા હાજર રહેતી. રાજ્ય કાર્યભારીઓ, તથા યૂરેપિયન ટેલર સાહેબ, ચીફ ઓપિયમ ઓફિસર એક દિવસે ટેલર સાહેબે મહારાજશ્રીને પૂછયું કે આપનામાં ભિન્ન ભિન્ન સંપ્રદાય હવામાં તથા સાધુઓમાં મતમતાંતર હવાનાં શાં કારણ છે? આ સાંભળી મહારાજશ્રીએ તેમને સવિસ્તર કારણ સમજાવ્યાં, જે સાંભળી ટેલર સાહેબની શંકા