________________ 160 > આદર્શ મુનિ. પાલિા જવાની આજ્ઞા કરી. પંચભદ્રમાં બે વ્યાખ્યાન થયા બાદ ખારચંદજી મહારાજની તબીયત નાદુરસ્ત હોવાના પાલાથી સમાચાર આવ્યા. તેથી ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી પાલા ગયા. ત્યાં જઈ તેમણે જાતે ઔષધ ઉપચાર કર્યા. પછીથી પ્યારચંદજી મહારાજની તબીયત સુધરી જતાં ત્યાંથી વિહાર કરી સમદડી થઈ જોધપુર પધાર્યા.