________________ આદશ મુનિ. 155 ~~~~~~~~~~~~~~~~ ~~~~~~^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^ ^ ^^ ^^^^ પ્રકરણ ૨૫મું. સંવત 1971 પાલણપુર. 3 પાલણપુરના નવાબસાહેબને પ્રેમ. ક વિધ સ્થળોએ ઉપકાર કરાવતા મહારાજશ્રી 3 આમેટ પધાર્યા. ત્યાંના રાવ શ્રીમાન શિવનાથસિંહજી મહારાજશ્રીનાં દર્શન કરવા આવ્યા. વ્યાખ્યાન મંડપ રાવસાહેબના મહેલોની સામે જવામાં આવ્યું હતું. શ્રી મહાવીર સ્વામીને મહોત્સવ અત્યંત ધામધુમથી ઉજવવામાં આવ્યું. ત્યાંથી વિહાર કરી ચાર ભુજાજી, ઘાણેરાવ થઈ સાદડી (મારવાડ) પધાર્યા અને પછીથી સજત, પાલી, સાડેરાવ થઈ પાલણપુર તરફ એક ગામમાં લગભગ અગીઆર વાગે પહોંચ્યા, ત્યાં એક ભકતે તેઓશ્રીને જોતાં વેંત જ ઓસવાળાના મેહેલ્લામાં જઈ તેઓશ્રીના આગમનના સમાચાર પહોંચાડયા. અને સાથે સાથે તેમને માટે ગરમ પાણી કરવાનું જણાવ્યું. બે ચાર બીજા