________________ 132 આદર્શ મુનિ. રીતે સાર્થક્ય ગણાય તે પણ તેમાં નથી. કેઈ કવિએ ગ્ય ગાયું છે કે - "एक एव जायते जन्तु एक एव प्रलीयते .. एक एव अनुभुक्तं सुकृतमेव दुकृतं / " પરેલેકની વાત તો વેગળી રહી. પરંતુ આ લેકમાંજ માતા, પિતા, બંધુ, ભગિની, પતિ, પુત્ર કેઈ સહાયક થતા નથી તેથી જે એગ્ય લાગે તે મારું કહેવું માની તમે પણ સાથ્વી થઈ જાવ. | મુનિ મહારાજનાં આ કથનોનો પત્ની ઉપર ખૂબ પ્રભાવ પડે. તે બેલ્યાં, “સાચી વાત છે. હું આપના કથનને માનપૂર્વક સ્વીકાર કરું છું. અને એ અલૈકિક સુખની પ્રાપ્તિ માટે સાધ્વી બનવાને સહર્ષ તૈયાર છું.” અડા! મહારાજશ્રીને ધન્ય છે કે પિતાના ઉપદેશથી પત્ની ઉપર આવી સચોટ અસર થઈ. તથા જે સ્ત્રી તેમની વિધિની હતી, તેણે મુનિમહારાજને ચેડજ ઉપદેશ શ્રવણ કરી સંસારમાંથી વિરક્ત થવાની તત્પરતા દેખાડી. તાલ નિવાસિની શ્રીમતી એજાંબાઈભારે દાનેશ્વરી હતી. તેનીજ માફક તેની પુત્રી શ્રીમતી ધૂલીબાઈ પણ ખૂબ ધર્મિષ્ઠ હતી. તેમના તરફની ક્ષેત્ર-સ્પર્શનાવિનંતિ તરફ સાધુ સન્ત પણ ખાસ ધ્યાન આપતા. તેમની જ પ્રેરણાને બળે ચરિત્રનાયકના સાંસારિક પત્ની વૈરાગ્યમાં પ્રવૃત્ત થયાં. આખરે દીક્ષા લેવાને વિચાર મક્કમ થયે. શ્રીયુત ગુલાબચંદજી દફડિઆએ દીક્ષા અપાવવાની સઘળી તૈયારી કરી તેમના પરિશ્રમ તથા સહાયતાથી 47 દીક્ષાઓ પહેલાં અપાઈ ગયાં હતાં અને આ 48 મી તે સ્થળે પધારવાની વિનંતિ કરવી તે.