________________ * * * * * * * * * * * * * * * * * * * * * આદર્શ મુનિ. 113 પ્રકરણ ૧પમું. XOXO @OND સંવત 1961. રતલામ. માતુશ્રીને સંથારે તથા સ્વર્ગવાસ. Gx. 2 09 21: co :: Ga 9 e ve ચરોદના ચાતુર્માસ શાન્તિપૂર્વક પુરા થયા, છે. મા એવામાં જ રતલામથી પ્રતાપમલજી મહારા = જની તબીઅત બગડવાના સમાચાર મળ્યા. ર -] + તેથી તેમણે લક્ષ્મીચંદજી મહારાજને બે સાધુએ સાથે રતલામ મકલ્યા. પરંતુ તેઓ નવ (નવિન) દીક્ષિત હતા. આથી પાછળથી તેઓ પોતે પણ ત્યાં પધાર્યા. અનેક પ્રયત્નો કર્યા છતાં પ્રતાપમલજી મહારાજના રવાથ્યમાં સુધારો ન થયે, અને અંતે તે દેવલોક પામ્યા. પછીથી ત્યાંથી તેમણે વિહાર કરી જવાનો વિચાર કર્યો. પરંતુ તે વખતે તેમની માતાની તબીઅત પણ બરાબર નહોતી. માતાએ મહારાજશ્રીને કહ્યું કે મારું જીવન થોડાજ દિવસોમાં સમાપ્ત થશે. તેથી તમે અહીં આજુબાજુમાં જ વિહાર કરજે, કે જેથી અંતકાળે મને તમારી મારફતે એ ઉપદેશ મળે કે જેથી પરલેકમાં મારું હિત થાય. આ સાંભળી તેમણે જવાબ આપ્યો કે, “જેવી આજ્ઞા’’ આમ કહી રતલામની નિકટના ધામહોદ થઈ સેલાને પધાર્યા, પાછળથી માતાની તબીઆતમાં કંઈક સુધારો થવા લાગે, અને એ વર્તામાન તેમને સૈલાનામાંજ