________________ 108 >આદર્શ મુનિ. સઘળાને ઘણે હર્ષ થયે. આ પ્રમાણે “વીરના જયધ્વનિઓ સાથે તેમણે નગરમાં પ્રવેશ કર્યો, અને પેલા દ્વારિકાધીશના ખડ્ઝ ઉપર નિવાસ કર્યો. આ ચતુર્માસમાં લેકેએ વ્યાખ્યાનને ખૂબ લાભ લીધે. જૈન શ્રાવકોએ જીવદયાને ઉપકાર કર્યો તે તે ઠીક, પરંતુ અને એ પણ જૈન રીતિ મુજબ 300 વ્રત ઉપવાસાદિ કર્યા. ચાતુર્માસ પૂરા થતાં મહારાજશ્રીએ ત્યાંથી વિહાર કર્યો, તે દિવસનું દશ્ય અદ્દભુત અને ચિરસ્મરણીય હતું. વિયેગથી વ્યાકુળ થએલા સઘળા સંપ્રદાયના લેકેની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી.