________________ આદર્શ મુનિ. 181 પ્રકરણ ૧૩મું. સંવત 1959 નાથદ્વારા. બિમારી તથા વ્યાખ્યાન પ્રવાહ. શ્રોતાઓની અર્પવ–મેદની. ننننننننننننننننننننننن ઈ મચથી વિહાર કરી તેઓ છાવની તથા જાવદ થઈને ન કણેરે પધાર્યા. માર્ગમાંનાં સઘળાં થાને એ વ્યાRs ખ્યાન સાંભળવાને જેન તથા જૈનેતરોની ઘણી મોટી ( સંખ્યા આવતી. અનેક જણે વિવિધ પ્રકારના ત્યાગનાં પચ્ચખાણ લીધાં. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી ત્રણ સાધુઓની સાથે અદાણે પધાર્યા. ત્યાં પણ અન્ય સ્થાનની માફક જૈન અજૈન, મજુર તથા ખેડુતો એકત્ર થયા ત્યાંના રાવ સાહેબે પણ કેટલીક વખત વ્યાખ્યાનમાં હાજર રહી લાભ મેળવ્ય, અને મહારાજશ્રીની મુક્તકંઠે પ્રસંશા કરવા લાગ્યા. ત્યાંથી વિહાર કરીને તેઓ કેરી, નિમ્બાહેડા, નકુમ. ભદેસર અને સાવે થઈને ચિત્તોડ પધાર્યા. ત્યાં પણ વ્યાખ્યાન કરવામાં બહુ રસ પડયો. એ દિવસોમાં મહારાજશ્રી કંઈક નિબલ થઈ ગયા હતા, અને વિશેષ થતા જતાં હતા, કેમકે તેમને સંવત ૧લ્પદ થી પેટમાં કંઈક રેગને લીધે તકલીફ પડતી, અને તેથી તબીઅત નાદુરસ્ત રહ્યા કરતી હતી. એ દિવસોમાં