________________ > આદર્શ મુનિ, પ્રકરણ ૮મું. Mitenie Dik Dikong દીક્ષા અને તેમાં વિનો. ? fixerox Kamionbike મા એ દિવસોમાં નિમ્બાહેડા નિવાસી ખૂબચંદજી વૈરાગી નીમચ નગરમાં પધાર્યા હતા. તેમણે આપણા ચરિત્રનાયકને ત્યાંજ ભેજન લીધું અને ત્યાંજ ઉતારે કર્યો. જ્યારે તે જવાને માટે તૈયાર થયા ત્યારે કહેતા ગયા કે “ભાઈ, તું પણ જલ્દીથી આવજે.” આ બાજુ મા તથા દીકરે બન્ને નીમચ નગરથી ચાલીને ઉદયપુર પહોંચ્યાં. તે વખતે ત્યાં નંદલાલજી મહારાજ ચાતુર્માસ કરતા હતા. મા-દીકરે બંને ત્યાં રહીને પ્રતિક્રમણ આદિ શીખવા લાગ્યા. કોઈ ભેજનને માટે કહેતું, તે તેને ત્યાં જઈ ભોજન કરી આવતાં હતાં, અને જે કેઈન તરફથી નિમંત્રણ ન મળતું તે બજારમાંથી લાવી ખાઈ લેતાં. આ પ્રમાણે કેટલાક સમય ત્યાં રહી પ્રતિક્રમણ તથા દશવૈકાલિકના ત્રણ અધ્યાય શીખી ગયાં. પછીથી ત્યાંથી નયા શહેર (ખ્યાવર)માં ગયાં. ત્યાં ચોથમલજીની સગી માસી સાવી રત્નાજી હતાં. તેમનાં દર્શન કરી ત્યાંથી બીકાનેર ગયાં ત્યાં બત્રીસ શાસ્ત્રવેત્તા ગટ્ટબાઈને ત્યાં ઉતર્યા. મહાસતી નંદકુંવરજીની સાધ્વીઓ પણ ત્યાં હતી. તેમણે ઐથ