________________ આદર્શ મુનિ. 93 * ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^. પ્રકરણ સાતમું. ge2 252z 52 52 svu - 21-- 232-524 - - યુવાવસ્થા. (સંસાર ત્યાગ અને વૈરાગ્ય.) ~ -S2ss-2ડી --23 -S24... --~2. આપણા ચરિત્રનાયકપમાયશ શીખવાની વૃત્તિથી આ ગામના પટવારી પાસે ગયા. પરંતુ તે તેમની પાસે રસોઈ કરાવત અને તેમને રસોઈ કરતાં આવડતી નહોતી. તેથી કંટાળીને તથા જ ગભરાઈ જઈને પિતાને વતન પાછા ગયા, અને ત્યાં આવી સાધુ સંતોની સેવા કરવી અને તેમને ઉપદેશ ગ્રહણ કરે એજ એમનું ધ્યેય બન્યું. આથી ધીરે ધીરે સંસારમાંથી વિરતિ થવા લાગી. આજ સમયે એટલે કે સંવત ૧૯૪૮માં તેમના ઉપર પિવિયેગને કારી ઘા પડે. કહેવાની આવશ્યકતા નથી કે તેમના પિતા સ્ત્રી પુત્રાદિને ત્યાગી સ્વર્ગસ્થ થયા. પિતાની ઓસરક્રિયા વિગેરેથી પરવાર્યા પછી તેમની માતાએ દિક્ષા લેવાને પોતાનો વિચાર પ્રગટ કર્યો, અને તેમને પૂછયું, બેટા, તારે શે વિચાર છે?” આના પ્રત્યુત્તરમાં ચૈથમલજીએ પણ પિતાને દીક્ષા લેવાનો વિચાર જણા તથા કહ્યું, માતાજી, તમારાથી પહેલાં મેં દીક્ષા લેવાનો નિશ્ચય કરી રાખે છે, તેથી તમે ખુશીથી દીક્ષા લે, અને સાથે સાથે હું પણ દીક્ષા લઈશ.” પરંતુ માતાએ કહ્યું, બેટા, તારી આ ઉંમર