________________ > આદર્શ મુનિ. પ્રકરણ પાંચમું. 6 ભાઈનું ખૂન અને માતાનું ધૈર્ય. . فرنش فوندارتونونوفا આ 5 મના વડીલ બંધુ કાલુરામ એ વખતે તલાટી હતા. મી, કુસંગતિમાં પડીને તે જુગાર રમવા લાગ્યા હતા. 21 આ કેવી દુષ્ટ આદત છે, અને તે દિવસે તેનાં કેવાં માઠાં ફળ ચાખવાં પડે છે, તે તે વાંચકને વિદિત હશેજ. તેથી આ વિષય ઉપર વિસ્તૃત લખવું એ ચુંથણ ચૂંથ્યા જેવું છે. કાલુરામ પોતાના જુગારી મિત્ર સાથે હંમેશાં જુગાર રમતા હતા. એક દિવસ કંઈ બહાનું કાઢીને તે લોકો તેમને જંગલમાં જુગાર ખેલવા લઈ ગયા, અને ત્યાં તેમનું દ્રવ્ય દાગીના લુંટી લઈ તેમને યમદ્વાર પહોંચાડી દીધા. આ બનાવ વિક્રમ સંવત ૧૯૪૭માં બને. ખૂન થયું તેજ રાત્રે માતાને અઘાર સ્વપ્ન આવ્યું, અને તેમાં પોતાના પુત્રને કેઈએ મારી નાખે એવું દ્રશ્ય જોયું. બીજે દિવસે જ્યારે ખૂન થયાની વાત બહાર આવી ત્યારે માતા પિતા તથા કુટુંબીજનોને અતિશય દુઃખ થયું. કેટલાક વખત પછી સંજોગવશાત્ ખૂનીઓને પત્તો મળે. પરંતુ જ્યારે કુટુંબીઓએ તેમને અદાલતમાં ઘસડી ગ્ય શિક્ષા કરાવવાનો વિચાર કર્યો, ત્યારે ચૈથમલની માતા જે પરમધર્મિષ્ઠા અને પરદુઃખભંજક હતી તેણે તેમને વાળ્યા અને કહ્યું કે જે કંઈ બન્યું તે આપણા નસીબની વાત