________________ આદર્શ મુનિ - દાનેશ્વરી કે કંજુસ, ભડવીર કે કાયર, પરોપકારી કે સ્વાથી સંતાન માતાની પ્રગશાળામાં તૈયાર થઈ બહાર પડશે. પ્રકૃતિ દેવીને આ અચળ અને નિર્વિવાદ નિયમ છે. અસ્તુ. હરેક ઉત્તમ માતાનું પરમ કર્તવ્ય તથા એક ખાસ ફરજ છે કે પિતાની ઈચ્છાનુસાર ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવાને માટે આ વાત ધ્યાનમાં રાખે. 1. પ્રાકૃતિક પ્રગશાળા ગર્ભાશયનું રહસ્ય. 2. વંશપરંપરાથી ઉતરી આવતા ગુણો. 3. સ્ત્રી તથા પુરૂષની માનસિક શકિત અને પ્રેમને પ્રભાવ. 4. સંતાનના પાલન પોષણ તથા શિક્ષણની યોગ્ય વ્યવસ્થા. આવા અનેક સદ્વિચાર આપણા ચરિત્રનાયકની માતા પણ હંમેશાં વારંવાર સેવતી કે જેથી ગર્ભસ્થ બાળક ઉપર સ્વગીય ગુણોનો પુરેપુરે પ્રભાવ પડે, જેનાથી ગર્ભસ્થ બાળક મનુષ્યરૂપે સાચી માણસાઈ દાખવી આ જગતમાં પ્રગટે અને જેની મારફતે સદાચાર, સત્યનિષ્ઠા, દઢનિશ્ચય. બુદ્ધિવિલક્ષણતા. વ્યવહાર-કુશળતા, ઉદારતા, કત વ્યપરાયણતા, નીડરતા, ઉદ્યોગીપણું, વિનય, ધર્મ, સંતેષ, પપકાર કૃતજ્ઞતા, નિષ્કપટીપણું, સાહિત્યપ્રેમ, દેશપ્રેમ, પ્રકૃતિ પ્રેમ, ધાર્મિક ભાવના આદિ દેવપમ ગુણને તેના સોબતીઓમાં. કુટુંબમાં, સમાજમાં ન્યાતજાતમાં તથા પડોશના કોઈ પણ સંપ્રદાયના અનુયાયીઓમાં વિકાસ તથા વૃદ્ધિ થાય હવે એ કહેવાની આવશ્યકતા નથી, કે માતાએ પિતાના ઉપરોક્ત પવિત્ર વિચારોથી પોતાના ગર્ભ ચૈથમલ) ઉપર કે