________________ 200, જ એવાં છે કે “મને ક્રોધ કરાવે છે?” એમ કરી કોધ કરતે જ રહે, કરતે જ રહે, તે શું કઈ દિવસે ય એ ઊંચે આવે? અગર “નિયમ વિના જ પ્રયત્ન કરીશ” એમ મનમાં ભાવના રાખવાથી શું શક્યતા છે કે નિયમની જેમ કામ થાય? ધમી જીવ સારી ભાવના તે કેટલીય રાખે છે, પરંતુ એ પ્રમાણે અમલ કેટલે થાય છે? એ તે નિયમના પુરુષાર્થનું સાહસ કરે તે જ અમલની ગાડી નિયમના પાટા પર ચાલતી રહે છે. એક સવાલ છે - પ્ર- ખાલી પુરુષાર્થ કરે ન કહેતાં પુરુષાર્થનું સાહસ કરે કેમ કહે છે? ઉ– સાહસ એટલા માટે કહેવાય છે કે નિયમને જે પુરુષાર્થ કરવાને છે તે નિર્ભકપણે કરવાને છે અર્થાત “નિયમ લઉં તે તે પળશે કે નહિ? એ ભય રાખ્યા વિના નિયમના પુરુષાર્થમાં ઝંપલાવવાનું છે. અલબત્ શક્તિ બહારના નિયમની અહીં વાત નથી. બાકી યથાશક્તિ નિયમ લઈ એના પાલન માટે અરિહંતના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા ધરવાની. અરિહંત ભગવાનને અચિંત્ય પ્રભાવ છે કે મારે નિયમ પાલન સારી રીતે થશે એ ભગવાન પર