________________ 208 છે : દહાડે એમ. 7-8 દિવસ સુધી ગુસ્સે ન થવા દઉં, એમાં વળી પછી પાછી ભૂલ થઈ ગઈ પ્રસંગ આવતાં ગુસ્સે થઈ ગયે. પછી ખ્યાલ આવી ગયે તે બીજે દિવસે ઉપવાસ કરી લીધે. એમ 4-5 ઉપવાસ પડયા, પણ હવે તે ગુરુજી ! તે પછી ગુસ્સાનું નામનિશાન નીકળી ગયું છે. ઘરમાં બધાને લાગ્યું કે “આ અમારા વડિલમાં શું જાદુ થયો છે કે હવે તે એ દેવના દૂત જેવા તહ્ન શાંત સ્વભાવી બની ગયા છે! તે ઘરના બધાનું અને નેકરાનું પણ મારા પ્રત્યે માન વધી ગયું છે, સદૂભાવ–પ્રેમ–આદર વધી ગયા છે. ગુસ્સાના આ પ્રત્યક્ષ લાભ! ને પરલોકમાં તે લાગે છે કે હવે મારા માટે કર્મોના દરવાજા જ બંધ થઈ જવાના.” શું આ ? મેહનીથ કર્મના વિચિત્ર ઉદય તો ચાલુ જ છે, પરંતુ જો તમે નિયમના પુરુષાર્થનું સાહસ કરે તે એ કમ દબાઈ જવા સરજાયેલા છે. પુરુષાર્થનું સાહસ ન કરાય તો કર્મો તમને દબાવ્યા જ કરશે. ' પુરુષાર્થનું સાહસ કરવા માટે આ નિયમ લેવાને તે એક દાખલે બતાવ્યું કે ક્રોધને સ્વભાવ નિયમથી દબાવ્ય બદલી શકે છે. અહીં જે આ નિયમના પુરુષાર્થનું સાહસ ન કરે અને શું કરું મારા કર્મ