SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 110 નહિ કરવાને, ભલે મેટું સામ્રાજ્ય જતું હોય તે જાય. બુધ્ધિ-સંપન્ન માનવજીવનમાં કિંમત સામ્રાજ્યનેતૃત્વની નથી, પરંતુ આપણુ પર વિશ્વાસે રહેલાના વિશ્વાસના પાલનની કિંમત છે. વિશ્વાસી પ્રેમીના દિલને અખંડિત રાખવાની કિંમત છે. એમનાં દિલ તેડી ન નખાય, એમાં બુદ્ધિને ઉપગ છે, બુદ્ધિમત્તા છે, જડ સામ્રાજ્યને પકડી રાખવામાં બુદ્ધિને ઉપગ નથી, બુદ્ધિમત્તા નથી. સામ્રાજ્ય તે રાક્ષસી કામ કરનારા સમ્રાટે ય પકડી રાખે છે, એમાં શી બુદ્ધિમત્તા? જેને પ્રેમ આપે, વિશ્વાસ આપે, એને એ પ્રેમવિશ્વાસ અખંડ રાખી છેહ નહિ દે, એમાં બુદ્ધિને ઉપગ કર્યો કહેવાય” આવી કાંક મજબૂત વિચારસરણી પર સમ્રાટ આઠમા એડવર્ડ મોટું સામ્રાજ્ય છોડી દેવાની મોટી આપત્તિમાં પણ નિરાશા ન કરી, આનાકાની ન કરી, સહર્ષ સામ્રાજ્ય છેડયું, અને પછી પણ મનમાં પ્રસન્નતા રાખી. આ તે લૌકિક વિચારસરણીને પ્રભાવ પડે કે મેટું સામ્રાજ્ય ગુમાવવાની આપત્તિમાં ય રેણું નહિ પણ પ્રસન્નતા ! ત્યારે, | લોકેશ્વર તાત્વિક વિચારસરણીને પ્રભાવ તે કેટલો બધે ઊ પડે કે એથી મહા આફતમાં પણ જીવને લેશમાત્ર રેદણું નહિ, નિરાશા નહિ, પણ અખંડ
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy