________________ દવાના જાણકાર મામુલી રોગમાં દવા જાતે જ કરે, બીજાને જણાવવાની કે પુછવાની જરૂર એને રહેતી નથી. પરંતુ રોગ ન પકડાય, દવા લાગુ ન પડે, ભયસ્થાન લાગે ત્યારે બીજા ડોકટરના આશ્રય, સલાહ કે દવા લે. પરંતુ અત્રે પ્રભુશાસનમાં તો ગમે તેવા ઉચ્ચસ્થાને બેઠેલા આત્માને જ્યારે દોષ જણાય અને આલોચના લે, તે નાના કે મોટા દોષનું જાતે જાણવા છતાં પ્રાયશ્ચિત ન લઇ શકે, ગુરુ કે વડીલ ગીતાર્થ પાસે લેવું પડે. તે ન મળે તો નાના પર્યાયવાળા ગીતાર્થ પાસે આલોચના દોષનું કથન કરે, અને જે શુદ્ધિ બતાવે તે સ્વીકારેઆચરે. આ રીતે પોતાના દોષોના કથનરૂપ આલોચના એ ત્રીજો પ્રકાર છે. આવી મોસા'Sાવા નો ર હ ક પ શખ્રસીદ્ધગીતમાં પહોચ છે.