________________ VOીસુકૃત અનુમોદન૭. સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્ય શ્રી.વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા તથા સંઘશાસનકૌશલ્યાધાર પ.પૂ.આચાર્ય શ્રી વિ. જયસુંદરસૂરીશ્વરજી મ.સા. તથા પ્રવર્તિની સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા ગુરુદેવ સા.શ્રી સૂર્યશાશ્રીજી મ.ની પ્રેરણાથી માતુશ્રી પ્રભાવતીબેન રતિલાલ શાહ તથા Dr. પિયુષભાઈ રતિલાલ શાહના આત્મશ્રેયાર્થે હસ્તે અંજનાબેન પિયુષભાઈ શાહ નિધિ પિયુષભાઈ શાહ પરિવારે પુસ્તક પ્રકાશનનો લાભ લીધેલ છે. છો. અનુમોદના.... -