________________ રહેલા નક્ષત્રો સાથે જ તેનો યોગ થાય છે. વળી પ્રત્યેક નક્ષત્રો વચ્ચે પૂર્વ-પશ્ચિમ આંતરુ હજારો યોજન તો જઘન્યથી જણાય છે માટે ક્યારેક પ્રથમ મંડલમાં છે. કોઇનો યોગ કરી ચંદ્ર-સૂર્ય સીધો અન્ય કોઇપણ મંડલમાં રહેલા નક્ષત્રો સાથે યોગ કરી શકે છે. આકૃતિ 29 યુગની આદિમાં (શ્રા.વ.૧ના) સર્વાત્યંતર મંડલમાં સૂર્ય, સર્વ બાહ્ય મંડલમાં ચંદ્ર રહ્યા છે ત્યારે ભિન્ન મંડલમાં રહેલા નક્ષત્રોની ગોઠવણ :(સમાજમાં સરળતા રહે માટે સીધી લાઇનમાં આકૃતિ આપેલ છે.) પશ્ચિમ દીશા પૂર્વ દીશા ઉત્તર દીશા સૂર્ય 18 19 અભિજીત નક્ષત્ર લગભગ 71 યો. લગભગ 122 ચો. લગભગ 35 યો. 21 લગભગ 35 યો. 510 યોજના 23 લગભગ 70 યો. 24. લગભગ 35 યો. { (પુષ્યનક્ષત્ર) લગભગ 142 યો. 12 13 15 16 J 26 27 28 (દક્ષિણદીશા)