________________ આકૃતિ : 27 ચંદ્ર તથા નક્ષત્રોના 3 પ્રકારના યોગો | ') 1) ઉત્તરાભિમુખ યોગ નક્ષત્રનું મંડલ - ચંદ્રનું મંડલ ઉત્તર - ઉત્તરાભિમુખ યોગ - દક્ષિણ 1) ઉત્તરાભિમુખ યોગ : નક્ષત્ર ચંદ્રની ઉત્તરે (અંદરની બાજુ) હોય ત્યારે..મતલબ ચંદ્રનું મંડલ નક્ષત્રના મંડલની બહાર બાજુ (દક્ષિણ બાજુ) હોય ત્યારે... 2) દક્ષિણાભિમુખ યોગ ચંદ્રનું મંડલા નક્ષત્રનું મંડલા ઉત્તર +- દક્ષિણાભિમુખ યોગ - દક્ષિણ