________________ હવે નક્ષત્રોના વિસ્તારનો કુલ સમુહ અથવા સૂર્ય દ્વારા અહોરાત્રમાં પસાર થતા વિસ્તારને સરખા ૧ર ભાગમાં વહેંચી દેતા બનતી રચના એટલે રાશિ. ) નોંધ : સમજવામાં સરળતા રહે માટે અર્ધવર્તુળની જગ્યાએ સીધી લાઇન દ્વારા રાશિઓની ગોઠવણ દેખાડાય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય-ચંદ્ર તથા રાશિઓનું સ્થાન ચંદ્ર . આકૃતિ H 26 ૧૮૦ગ્યો. જબૂદ્વીપમાં{ મ હું જંબુદ્વીપની જગતી. ઉત્તરદિશા 2 ભ પશ્ચિમદિશા ની મી મે 9 મિ ક સિં ક તુ વૃ ધ સર્વ અત્યંતર મંડલ B થ ન ષ ભ ન કે હ ખ્યા લા ક 1 ----જંબુદ્વીપની જગતી 330 થો, લવામાં સર્વ બાહ્યમંડલ પૂર્વદીશા દક્ષિણદિશા સૂર્ય . . ------ 1, અર્ધમંડલ અથવા 28 નક્ષત્રોથી વ્યાપ્ત પ્રદેશ અથવા અર્ધમંડલની 12 વિભાગમાં (રાશિમાં) વહેંચણી આમ 28 નક્ષત્રોને 12 વડે ભાગતા 2 3 નક્ષત્ર આવે. આમ (1) ક્યારેક 2 નક્ષત્ર આખા + ૩જા નક્ષત્રનો કંઇક ભાગ or (2) ક્યારેક 1 નક્ષત્ર આખું + ર નક્ષત્રોના કંઇક ભાગ = ભિન્ન ભિન્ન રાશિ બનશે, તો ક્યારેક 2 કે 4 નક્ષત્રોના સંયોગથી પણ રાશિ બને. નક્ષત્રોની size નાની-મોટી સંભવે, સૂર્ય-ચંદ્ર સાથેનો તેનો સંયોગ લાંબા-ટુંકો સંભવે પણ પ્રત્યેક રાશિના માપમાં કોઇ ફરક ન પડે. માટે રાશિ સાથેનો સૂર્ય-ચંદ્રનો સંયોગ સમાન સમય માટેનો થાય છે. સૂર્ય 30 2 દિવસ એક રાશિમાં રહે. . 30 2 x 12 રાશિ = 366 દિવસમાં બધી જ રાશિઓનો ભોગવટો પૂર્ણ કરે = 2 અયન પૂર્ણ કરે, તથા ચંદ્ર 27 માં બે અયન = 12 રાશિઓને ભોગવે છે. 27 - 12 રાશિ = 2 દિવસ 6 કલાક 37 મિનીટ માં ચંદ્ર 1 રાશિ સાથેનો ભોગવટો કરે. સૂર્ય-ચંદ્ર કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન આ 6 રાશિમાં દક્ષિણ I તરફ જાય તથા મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન આ 6 રાશિમાં ઉત્તર તરફ જાય છે.