________________ (C) ચંદ્ર સાથે નક્ષત્રોના યોગો. 02 (4) સૂર્ય સાથે નક્ષત્ર-રાશિના યોગો (a) નક્ષત્રના નામ, સ્થાન, આકાર, ચાર ક્ષેત્ર આદિની માહિતી. ને હારતિ તિ નહીંત્ર - પોતાના સ્થાનથી ક્યારેય ખરતા નથી તે નક્ષત્ર. સૂર્ય-ચંદ્ર, ગ્રહાદિ વલયાકારે મેરૂ આસપાસ ફરે છે એટલે કે તેમના ઉત્તર- દક્ષિણ ચાર સંભવિત છે જ્યારે નક્ષત્ર વર્તુળ આકારે-મતલબ એક નિયત જગ્યાએ જ રહી મેરૂ આસપાસ પ્રદક્ષિણાકારે ફરે છે, માટે તેમના ઉત્તર-દક્ષિણ ચાર સંભવિત નથી. તેમનું ચારક્ષેત્ર પણ સૂર્યાદિ મુજબ જંબુદ્વીપની જગતીથી 180 યો. અંદરથી લઇ લવણમાં 330 યો. સુધી એટલે 510 યો. નું છે. તેની અંદર ભિન્ન-ભિન્ન નક્ષત્રો પોત-પોતાના નિયત સ્થાને રહીને જ મેરૂ પર્વત આસપાસ સતત ફરે છે. 1 ચંદ્રના 15 મંડલ છે, 1 સૂર્યના 183 મંડલ છે અને તેમના પરિવાર ભૂત 28 નક્ષત્રો પોત પોતાના અંગત 1-1 મંડલમાં જ, અને કુલ 8 મંડલમાં રહી ગતિ કરે છે. ચંદ્રના ક્યા મંડલમાં તેઓ રહેલા છે તેની પર તેનો ચંદ્ર સાથેનો યોગ નક્કી થાય છે. નક્ષત્રના 2 માંડલા જંબૂદ્વીપમાં છે બાકીના 6 માંડલા લવણસમુદ્રમાં છે. નક્ષત્રની મુહૂર્ત ગતિપ્રથમ મંડલમાં નક્ષત્રની મુહૂર્ત ગતિ 1830 અહોરાત્રમાં 1835 નક્ષત્રના અર્ધમંડલ થાય. . 1835 અર્ધમંડલે 1830 અહોરાત્ર પસાર થાય તો 2 અધૂમંડલે કેટલા અહોરાત્ર 1631 = કેર = 591:35 મુહૂર્ત 591535 મુહૂર્તમાં 315089 યો. અંતર નક્ષત્ર કાપે તો 1 મુહૂર્તમાં 315389 પ૯ 1535 અંતર કાપે 1835 315080 x 1835 એ. 109800 _ 28, 18263 છે. S1 21960 લા. 183