________________ + 4 અંશ = 1 થી 28 અંશ + 4 અંશ = 1 થી 32 અંશ | | છ | | + 4 અંશ = 1 થી 36 અંશ + 4 અંશ = 1 થી 40 અંશ + 4 અંશ = 1 થી 44 અંશ ? 2 | + 4 અંશ = 1 થી 48 અંશ 13 + 4 અંશ = 1 થી પર અંશ - + 4 અંશ = 1 થી પ૬ અંશ 15 + 4 અંશ = 1 થી 60 અંશ કૃષ્ણ પક્ષના કુલ મુહૂર્ત = 442 . મુહૂર્ત + શુક્લ પક્ષના કુલ મુહૂર્ત = 442 = 885 - મુહૂર્તનો ચંદ્રમાસ થાય. હવે 29 મુ. (1 તિથિનું માપ) x 30 દિવસ = 885 39 - ચંદ્ર માસના મુ. 1416 મીનીટ-૪૬ સેકન્ડ અથવા = 23 કલાક 36 મીનીટ = 1 ચંદ્ર દિવસ. પ્રશ્ન : પૂર્વે જણાવ્યું હતું કે જેમ દિવસને સૂર્ય સાથે સંબંધ છે તે મુજબ રાતને ચંદ્ર સાથે સંબંધ નથી તે વાત બરાબર છે પણ ચંદ્ર સતત એક સમાન ગતિ કરે છે છતાય ક્યારેક રાત્રે દેખાય, ક્યારેક દિવસે દેખાય છેઆનું કારણ શું ? ઉત્તર : સૂર્ય 60 મુહૂર્તની આસપાસ પોતાનું 1 મંડલ પૂર્ણ કરે છે, જ્યારે ચંદ્ર 62 મુહૂર્ત આસપાસ પોતાનું મંડલ પૂર્ણ કરે છે. મતલબ ચંદ્રની ગતિ સૂર્ય કરતા ધીમી છે. હવે ચંદ્ર 880 યો. પર રહી ગતિ કરે છે. સૂર્ય-૮૦૦ યો. પર રહી ગતિ કરે છે પણ ઘણે નીચે રહેલા આપણને તો તે એક સમાન લેવલ પર જ લાગે છે. ચંદ્રના વિમાનની ગતિ ધીમી હોવાથી UX