________________ અને એરવત બાજુ, 2,4,6,8...182 = 91 અર્ધમંડલ આવે તથા 6 બીજા સૂર્યના ઉત્તરાયણ વખતે ઐરવત બાજુ 1,3,5,7....181, 183 = 920 અર્ધમંડલ આવે. ભરત બાજુ 2,4,6,8...182 મું = 91 અધમંડલ આવે = | 183 અર્ધમંડલ થાય.. ફલિતાર્થ એ થશે કે દક્ષિણાયન વખતના ભરત બાજુના તમામ અયનોમાં અર્ધમંડલની શરૂઆત વખતે સૂર્ય અંદર હશે, ગતિપથ બહાર બાજુ જશે, અને ઉત્તરાયણ વખતના તમામ અયનોમાં અર્ધમંડલની શરૂઆત વખતે સૂર્ય બહાર હશે, ગતિપથ અંદર બાજુ હશે, માટે સૂર્ય જે માર્ગે બહાર આવ્યો (દક્ષિણાયનમાં ફર્યો) તેનાથી અલગ માર્ગે જ ઉત્તરાયણમાં ફરશે, મતલબ અંદર આવશે. માટે આ અયનો દર વખતે નિશ્ચિત સ્થાને ન આવતા અલગ અલગ સ્થાને જ આવે. આ જ પદાર્થને ચિત્રથી સમજાવાય છે. આકૃતિ H 19 | બન્ને સૂર્યના 183 મંડલો | સૂર્યમંડલ યુગના પ્રારંભમાં નિષધ અને નિલવંત પર્વત ઉપરથી શરૂ થતું સૂર્યનું દક્ષિણાયન (સૂર્યના માંડલા) નો ચિત્ર સમજૂતિ : 1. ૧લો સૂર્ય 2. ૨જો સૂર્ય 3. ---- ૧લા સૂર્યનો ગાઇ 4. ---- ૨જા સૂર્યનો ગતિપથ. 5. 1, 2, 3...183 અર્ધમંડલની સંખ્યા