________________ 1) યુગની આદિમાં સૂર્ય સર્વ અત્યંતર મંડલેથી દક્ષિણાયનની પ્રવૃત્તિ શરૂ કરે છે, વળી-યુગની શરૂઆત ભરત-એરવતના સૂર્યોદય સાથે મનાય છે, જ) તથા લોકપ્રકાશમાં જણાવ્યું છે કે-૧ લો સૂર્ય મેરૂથી દક્ષિણ-પૂર્વમાંથી (નિષધ પર્વત ઉપરથી) અને 2 જો સૂર્ય ઉત્તર-પશ્ચિમમાંથી (નીલવંત પર્વત ઉપરથી) નીકળી ક્રમશ: મેરૂના દક્ષિણાર્ધને (ભરતાદિને) તથા ઉત્તરાર્ધને (એરવતાદિને) પ્રકાશે છે. માટે અર્ધમંડલની શરૂઆત મહાવિદેહ કે ભરત-એરવત ઉપરના મંડલના પ્રદેશોથી ન જાણતા નિષધ-નીલવંતની ઉપરના સૂર્ય-ચંદ્રાદિના મંડલના પ્રદેશોથી જાણવી. આવો સૂચિતાર્થ. શાસ્ત્રપાઠના આધારે જણાય છે. યુગની આદિમાં :- શ્રી.વ. ૧ના આકાશમાં સ્થાન આકૃતિ : 18 સૂર્યના અર્ધ મંડલોની ગોઠવણ 1) સૂર્યનું દક્ષિણાયન મેરુ ચિત્ર સમજૂતિ : 1. ૧લો સૂર્ય 2. પણ જો સૂર્ય 3. ---- ૨જા સૂર્યનો ગતિપથ 4. ---- ૧લા સૂર્યનો ગતિપથ 5. બંને સૂર્યનો ગતિપથ અંદરથી બહાર તરફ