________________ એક સૂર્યની અપેક્ષાએ અત્યંતર મંડલે | બાહ્ય મંડલે 1) તારક્ષેત્રનું અડધું- અડધું પૂર્વ-પશ્ચિમમાં પ્રકાશે 47263 % લો. | 31931 3યો. 2) મેરૂ તરફ મેરૂના અડધા ભાગ સુધી પ્રકાશે 44820 યો. [45000 ૩૩૦યો. 3) સમુદ્ર તરફ સમુદ્રના 1/6 ભાગ સુધી પ્રકાશ 33513 3યો. | 33003 ૩યો. 4) ઊર્વે પોતાના વિમાનથી 100 યો. સુધી પ્રકાશ 100 યો. | 100 યો. 5) અધોમાં 800 યો. + અધોગ્રામના 1000 યો. = 1800 યો. પ્રકાશે ' 1800 યો. '1800 ચો. ભગવતી સૂત્રના પાંચના શતકના પ્રથમ દિશામાં જણાવ્યું છે જંબુદ્વીપમાં મેરૂની ઉત્તર-દક્ષિણમાં જ્યારે દિવસ હોય છે ત્યારે મેરૂની પૂર્વ-પશ્ચિમમાં રાત હોય છે અને આવું લવણ, ધાતકીખંડ, કાળોદધિ-અર્ધપુષ્કરવરદ્વીપ સુધી બધેજ જાણી લેવું. 7) અર્ધ મંડળની સ્થિતિ : વાસ્તવમાં સૂર્ય-ચંદ્ર મેરૂ આસપાસ વર્તુળ આકારે ફરતા નથી માટે તાત્વિક દ્રષ્ટિએ મંડળની રચના શક્ય નથી. પણ સામ-સામે રહેલા 2 સૂર્ય કે ચંદ્ર અહોરાત્રમાં જેટલા અંતરને કાપે છે તેની ઉપરથી મંડલ અને બે અર્ધ મંડલની કલ્પના કરાય છે. આમ, 1 લા સૂર્ય દ્વારા અહોરાત્રમાં પસાર થતું અંતર = એક અર્ધમંડલ થાય. 2 જા સૂર્ય દ્વારા અહોરાત્રમાં પસાર થતું અંતર = બીજું અર્ધમંડલ થાય. બન્ને સૂર્ય દ્વારા કુલ અહોરાત્રમાં પસાર થતુ અંતર = 1 મંડલ થાય. '. હવે, નીચેની અધમંડલની આકૃતિ પરથી સ્પષ્ટ થતાં મુદ્દાઓ :