________________ 2-3) વર્ષમાં હંમેશા (તથા પ્રત્યેક માંડલે ક્ષેત્રવિભાગ મુજબ) દિન-રાત્રિનું પ્રમાણ : ઉત્તરાયણનો છેલ્લો દિવસ : દિન 18 મુહૂર્ત, રાત 12 મુહૂર્ત. દક્ષિણાયણનો છેલ્લો દિવસ : દિન 12 મુહૂર્ત, રાત 18 મુહૂર્ત. આકૃતિ : 10 | ઉત્તરાયણ તથા દક્ષિણાયનના અંતિમ દિવસે સૂર્યનું સ્થાન-મંડલ-દિન રાતનું પ્રમાણ સર્વ અત્યંતરે સૂર્ય દિન - 12 મુહૂર્ત રાત - 18 મુહૂર્ત મેરુ દિન - 18 મુહૂર્ત રાત - 12 મુહૂર્ત સર્વબાહે સૂર્ય પ્રથમ માંડલામાં દિન = 18 મુહૂર્ત હતો, રાત = ૧ર મુહૂર્ત હતી, જ્યારે છેલ્લા માંડલામાં દિન = 12 મુહૂર્તનો હોય ત્યારે, રાત = 18 મુહૂર્તની હોય. . દિન કે રાતના પ્રમાણમાં 6 મહિને 6 મુહૂર્તની વૃદ્ધિ or હાની થાય. તો 1 દિવસમાં કેટલી થાય ? 183 દિવસમાં 6 મુહૂર્ત 1 દિવસમાં (?) મુહૂર્ત