________________ (c) બે સૂર્યનું પરસ્પર અંતર : > બે સૂર્યના માંડલાની પરસ્પર અબાધા (અંતર) (1) સર્વ અત્યંતર માંડલે - 99640 યો. (= 44820 મો. + 10000 ચો. + 44820 ચો.) (2) એક માંડલે વૃદ્ધિ - 2 + 2 = 5 ફુ યો. જ્યારે બંન્ને સૂર્ય વચ્ચેનું અંતર શોધવાનું છે ત્યારે) (3) સર્વ બાહ્ય માંડલે - 100660 યો. (= 45330 મો. + 10000 ચો. + ૪પ૩૩૦ ચો.) સર્વ બાહ્ય મંડલમાં બે ચંદ્ર વચ્ચે પણ અંતર આટલું જ હોય. માત્ર ચંદ્રનું વિમાન યો. લાંબુ-પહોળું છે, સૂર્યનું જ છે, માટે ચંદ્રનું એક વિમાન 8 અંશ મોટું થાય અને, બે વિમાન 16 અંશ મોટા થાય. માટે બે ચંદ્ર વચ્ચેનું અંતર બે સૂર્યના અંતર કરતા અંશ ઓછું થાય. એટલે કે સર્વ બાહ્ય માંડલામાં બે ચંદ્ર વચ્ચેનું પરસ્પર અંતર 100660 યો– યો. = 100659 - યો. થાય. (D) મંડલ ચાર પ્રરૂપણા (1) દર વર્ષે સૂર્યના માંડલાની સંખ્યા. (2) વર્ષમાં હંમેશા દિન-રાત્રિનું પ્રમાણ (3) પ્રત્યેક માંડલ ક્ષેત્ર વિભાગ મુજબ દિન-રાતનું પ્રમાણ. (4) માંડલાના પરિક્ષેપ(ઘેરાવા)નું પ્રમાણ. (5) પ્રતિમાંડલ મુહૂર્ત ગતિમાન. (6) પ્રતિમાંડલે દષ્ટિપથની પ્રાપ્તિ. (7) અર્ધમંડળની સ્થિતિ. , 1) દર વર્ષે સૂર્યના માંડલાની સંખ્યા : ઉ.દ. અયન = 183 + 183 = 366,S