________________ ગતિમાન જ્યોતિષચક્ર સહિતા લક્ષયોજન ઊંચાઈવાલો મેરૂપર્વત મેરૂના પ્રદક્ષિણાકારે સમભૂતલાથી 790 યોજન ઊંચાઈ પર તારાઓ 800 યોજન ઊંચાઈ પર સૂર્ય 880 યોજન ઊંચાઈ પર ચંદ્ર 884 યોજન ઊંચાઈ પર નક્ષત્ર 888 થી 900 યોજન ઊંચાઈ પર ગ્રહો તૃતીય કાંડ સુવર્ણમય ! 36000 યોજન ઊંચાઈ દ્વિતીયકાંડ સુવર્ણ, રૂણ, સ્ફટિક, કાલા રત્ન-૩૬૦૦૦ યોજન ઊંચાઈ પ્રથમકાંડ માટી, પત્થર, વજમય, જમીન થી અંદર 1000 યોજન ઊંચાઈ