________________ ઉત્તર : ના, આકાશ ઘણું વિરાટ છે. વળી સૂર્ય-ચંદ્ર વગેરે અલગ Y? અલગ ઊંચાઇ ઉપર ફરે છે. વળી તે દરેક વચ્ચે અંતર પણ છે. માટે ક્યારેય તે છે અથડાય નહીં. વળી તારા આટલા બધા છે માટે કોઇક મતાંતરે કોટાકોટીને અલગ સંજ્ઞા માને છે, કોઇક ઉત્સધાંગુલથી વિમાનનું માપ માને છે. આકૃતિ : 3 અઢીદ્વીપમાં મેરૂની આસપાસ 132 ચંદ્રની પંક્તિનું પરિભ્રમણ ))))) )) ))))))) ચંદ્રની પંક્તિ 66 જળવા ચંદ્રની પંક્તિ 66 - લવણસમુદ્ર ધાતકીખંડ કાળોદધિસમુદ્ર અર્ધપુષ્કરવરદ્વીપ