________________ લવણ સમુદ્રમાં 4 ચંદ્રો પણ આ જ રીતે જાણવા... જંબુદ્વિીપના મેરુને કેન્દ્રમાં રાખી સૂર્ય-ચંદ્ર વગેરે ફરે છે. મેરુપર્વતની આજુબાજુ જંબૂદ્વીપમાં બરાબર સામ-સામે 1-1 સૂર્ય અને 1-1 ચંદ્ર = ફરે છે. આકૃતિ : 2 [ મેરૂની આસપાસ સૂર્ય-ચંદ્રનું પરિભ્રમણ 4 _) જંબૂદ્વીપ AD મેરુ મેરુ આ જ પંક્તિઓમાં ક્રમશ : સમશ્રેણિએ લવણ સમુદ્રમાં 2, ધાતકીખંડ માં 6, કાળોદધિમાં 21, અર્ધપુષ્કરવર દ્વીપમાં 36, ચંદ્ર-સૂર્ય ક્રમશ: રહ્યા છે ક્રમશ: વધુ શીઘ્રગતિથી મેરૂપર્વતની આસપાસ સતત ફરે છે... આમ કુલ ચંદ્રની-૬૬, સૂર્યની 66 પંક્તિઓ પોતાના પરિવાર સાથે સતત સુદર્શન મેરૂની આસપાસ ફરે છે. અને બીજી બાજુ પણ ૬૬-૬૬ની પંક્તિ ફરે છે. એટલે સૂર્યની તથા ચંદ્રની બે પંક્તિ ફરે છે, દરેક પંક્તિમાં 66 સૂર્ય-ચંદ્ર હોય છે. આ સાથે 28 નક્ષત્રોની 1 એટલે 28 4 66 નક્ષત્રોની પંક્તિ મેરૂની એક બાજુ તથા 28 x 66 નક્ષત્રોની પંક્તિ મેરૂની બીજી બાજુ પણ સતત ફરે છે. આજ રીતે 88 4 66 અને 66975 કોટા કોટી x 66 એમ ક્રમશઃ ગ્રહો અને તારાની પંક્તિઓ મેરૂની એક એક બાજુ રહી સતત ફરે છે. એટલે કે બન્ને બાજુ થઇ પ૬-૧૭૬ નક્ષત્ર તથા ગ્રહોની 66 પંક્તિ સતત ફરે છે. પ્રશ્ન : આટલી બધી વસ્તુ એક સાથે આકાશમાં ફરતી હોય તો ક્યારેય (તારા ઘણા છે. ક્ષેત્ર ઓછું છે તો કેવી રીતે ઘટે ?) અથડાય નહીં ?.