________________ 6) મિથુન : આદ્રાના (5 દિ. + 19:12:00) + પુનર્વસુ + પુષ્યના (4 દિ. 0 + 14:24:00) = 139:12:00 + 482:24:00 + 110:24:00 = (732:00:00) કલાક = 30 દિવસ 7) કર્ક : પુષ્ય (8 દિ. + 19 :12:00) + આશ્લેષા + મઘા + પૂ. ફાલ્ગની (1 દિ. + 14:24:00). = 211:12:00 + 160:48:00 + 321:36:00 + 38:24:00 = (732:00:00) કલાક = 30 દિવસ 8) સિંહ : પૂ.ફાલ્ગની (11 દિ. + 19:12:00) + ઉ. ફાલ્ગની (18 દિ. + 16:48:00) =283:12:00+448:48:00 = (732:00:00) કલાક=૩૦ દિવસ 9) કન્યા : ઉ.ફાલ્ગની (1 દિ. + 9:36:00) + હસ્ત + ચિત્રા + સ્વાતિના (2 દિ. + 7:12:00) = 33:36:00 + 321:36:00 + 321:36:00 + 55:12:00 = (732:00:00) કલાક = 30 દિવસ 10) તુલા : સ્વાતિના (4 દિ. + 9:36:00) + વિશાખા+અનુરાધા (6 દિ.) = 105:36:00 + 482424:00 + 144:00:00 = (732:00:00) કલાક = 30 દિવસ 11) વૃશ્ચિક : અનુરાધાના (7 દિ. 9:36:00) + જ્યેષ્ઠા + મૂળ + પૂ. ષાઢાના (3 દિવસ) = 177:36:00 + 160:48:00 + 321:36:00 + 72:00:00 = (732:00:00) કલાક 12) ધન : પૂ.ષાઢાના (10 દિ. + 9:36:00) + ઉ. પાઢા = 249:36:00 + 482:24:00 = (732:00:00) કલાક ચંદ્રરાશિઓનું નક્ષત્રમાં વિભાગીકરણ ઉપરોક્ત પદ્ધતિથી કરી શકાય છે. 1) મકર : અભિજીત + શ્રવણ + ધનિષ્ઠા 7:31:20 + 24:00:00 + 23:06:16 = (54:37:36) કલાક 2) કુંભ : ધનિષ્ઠા + શતભિષા + પૂ.ભાદ્રપદ + ઉ.ભાદ્રપદ 0 : 53:44 + 12:00:00 + 24:00:00 + 17:43:52.] ' (54 37:36) કલાક