________________ ઉત્તરાયણનો પ્રારંભ = અભિજીત નક્ષત્રથી અથવા મકર રાશિથી 4 થશે. મતલબ મકર રાશિમાં પ્રારંભ અભિજીતથી થશે નહીં કે ઉ. પાઢાથી. માટે બધીજ રાશિમાં સમાવિષ્ટ નક્ષત્રોની ગોઠણ હિંદુ માન્યતાથી અલગ થશે. દક્ષિણાયનનો પ્રારંભ = પુષ્યના અમુકભાગ પૂર્ણ થાય ત્યારે અથવા કર્ક રાશિથી થશે. મતલબ કર્કરાશિમાં પ્રારંભ પુષ્યના અમુકભાગ પૂર્ણ થાય પછી આવશે. પુનર્વસુનો સમાવેશ મિથુનમાં જ થાય. પ્રસ્તુતમાં આજ જૈન માન્યતા બતાવેલ છે માટે ખાસ આ અંગે સંશોધન કરી યોગ્ય નિર્ણય કરવો જોઇએ. લોકિક પંચાંગમાં નક્ષત્રોની શરૂઆત અશ્વિનીથી માની છે, જ્યારે જિનમતમાં નક્ષત્રોની શરૂઆત અભિજીતથી માની છે. માટે રાશિઓની ગોઠવણ આવી થશે. દરેક રાશિનો સૂર્ય સાથે સંયોગ 30 દિવસ = (732 કલાક) થશે. 1) મકર : અભિજીત્ + શ્રવણ + ધનિષ્ઠા (જૂન 12 કલાક). 100:48:00 + 321H 36:00 + 309:36:00 = (732:00:00) કલાક = 30 દિવસ 2) કુંભ : ધનિષ્ઠાના 12 ક. + શતભિષા + પૂ. ભાદ્ર. + ઉ. ભાદ્રના (9 દિ. + 21 ક. 36 મી.) 12:00:00 + 160:48:00 + 321:36:00 + 237:36:00 = (732:00:00) કલાક = 30 દિવસ 3) મીન H ઊ. ભાદ્ર (10 દિ. + 4:48:00+ રેવતી + અશ્વિની (6 દિ + 21:36:00) = 244:48:00 + 321 36:00 + 165: 36:00 = (732:00:00) કલાક = 30 દિવસ 4) મેષ : અશ્વિનીના (6 દિ. + 12:00:00) + ભરણી + કૃતિકા + રોહિણીના (3 દિ + 21:36:00) = 156:00:00 + 160:48:00 + 321:36:00 + 93:36:00 = (732:00:00) કલાક = 30 દિવસ 5) વૃષભ : રોહિણી (16 દિ. + 4:48:00) + મૃગશીર્ષ + આદ્રાના (21:36:00) = 388:48:00 + 321:36:00 + 21:36:00 = (732:00:00) 0 કલાક = 30 દિવસ